બૉલીવુડ હસીના ચેતના પાન્ડેએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે
આ વખતે ચેતના પાન્ડેનું ગાર્ડનમાં અંગ પ્રદર્શન જોવા મળ્યુ છે, ફેન્સના હોશ ઉડ્યા
શૉર્ટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે ચેતના પાન્ડેએ લૂકને કેરી કર્યો છે
ગાર્ડનમાં ચેતના પાન્ડેએ કેમેરા સામે એકથી એક હટકે પૉઝ આપ્યા છે
શો ખતરોં કે ખિલાડીમાં જોવા મળેલી અભિનેત્રી ચેતના પાંડે તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના અબુ ધાબી વેકેશનના ફોટા શેર કર્યા છે
અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે