બૉલીવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી રકુલ પ્રીતે ન્યૂ લૂકથી ધમાલ મચાવી છે

આ વખતે ડેનિમ જીન્સ સૂટમાં રકૂલનો ડેશિંગ અવતાર વાયરલ થયો છે

ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

રકુલ પ્રીત સિંહ તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

રકુલ પ્રીત સિંહ પણ તેના લુકના કારણે ચર્ચામાં છે. તેની દરેક સ્ટાઇલે લોકોને દિવાના બનાવી દે છે

રકુલ પ્રીત સિંહ આજે તેના ઉત્તમ અભિનય માટે જાણીતી છે. હાલમાં તેની પાસે ઘણી ફિલ્મો છે