બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ રશ્મિકા મંદાના તેની બોલ્ડનેસ માટે જાણીતી છે  

રશ્મિકાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે  

આ તસવીરોમાં રશ્મિકા બ્લેક ક્રોપ ટોપ અને સ્ટાઇલિશ પેન્ટમાં જોવા મળી રહી છે.  

તે કેમેરાની સામે કિલર પોઝ આપી રહી છે  

જેના કારણે તેના ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.  

રશ્મિકાની આ તસવીરો તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે  

રશ્મિકા હંમેશા તેની સુંદરતા અને સ્ટાઇલિશ લુક માટે જાણીતી છે.