બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ એક્ટ્રેસ શોભિતા રાણાના નવા લૂકથી ફેન્સ ઘાયલ થયા છે  

હાલમાં જ શોભિતા રાણા ગાર્ડન લૂકમાં સામે આવીને શાનદાર પૉઝ આપ્યા છે  

હાલમાં જ શોભિતા રાણા ગાર્ડન લૂકમાં સામે આવીને શાનદાર પૉઝ આપ્યા છે  

બૉલીવુડની એક્ટ્રેસ શોભિતા રાણા હૉટ અદાઓ માટે જાણીતી છે  

31 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે  

શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ  

શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ