બોલીવૂડ એક્ટ્રેસ ઝરીન ખાને કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

રેડ સાડીમાં ઝરીન ખાને આપ્યા શાનદાર પોઝ

અભિનેત્રીના સાડી લૂકે ચાહકોને બનાવ્યા દિવાના

રેડ સાડીમાં ખૂબ જ સુંદર લાગી અભિનેત્રી

ઝરીન ખાન જાણીતી બોલીવૂડ અભિનેત્રી છે

ચાહકો પણ તેના લૂક પર ફિદા થયા છે