બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂરે તાજેતરમાં જ કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં વાણી કપૂર સિલ્વર અને બ્લેક સાડીમાં જોવા મળી રહી છે

વાણીએ આ તસવીરો ઉદયપુરમાં ક્લિક કરાવી છે

ઘણા ફેન્સ તેની સુંદરતા અને ફેશન સેન્સના વખાણ કરી રહ્યા છે.

અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તે માત્ર એક મહાન અભિનેત્રી જ નહીં પણ એક સ્ટાઇલ આઇકોન પણ છે.

દરરોજ પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.