બૉલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે
સ્વીમિંગ પૂલના કિનારે બેસીને તાપસીએ એકથી એક ખાસ પૉઝ આપ્યા છે
તાપસી પન્નૂનું આ વખતે પિન્ક આઉટફિટમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે
પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
અત્યારે એક્ટ્રેસ વેકેશનના મૂડમાં છે અને વિદેશમાં એન્જૉય કરી રહી છે
તાપસી પન્નૂએ આ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે
તાપસી પન્નુ ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે