બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેને તેની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે  

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેને તેની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે  

આ તસવીરોમાં સુષ્મિતા લાલ રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે

તેના બોલ્ડ અને ગ્લેમરસ અદાઓએ તેના ફેન્સનું દિલ જીતી લીધું છે.  

તેના બોલ્ડ અને ગ્લેમરસ અદાઓએ તેના ફેન્સનું દિલ જીતી લીધું છે.  

સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટો જોવા મળે છે.  

સુષ્મિતા સેનનો જન્મ 19 નવેમ્બર 1975ના રોજ હૈદરાબાદમાં એક બંગાળી બૈદ્ય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો