બૉલીવુડ અભિનેત્રી શિવાંગી વર્માએ સાડી લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે  

સાઉથ એક્ટ્રેસ શિવાંગીએ દેસી સાડીમાં હૉટ અંદાજ શેર કર્યો છે  

આ તસવીરોમાં માનુષી છિલ્લર બ્રાલેટ આઉટફિટમાં જોવા મળી રહી છે.

31 વર્ષીય શિવાંગી વર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો  

ટીવી શૉ ટીવી-બીવી ઔર મેં, છોટી સરદારનીમાં કામ કર્યુ છે  

હમારી સિસ્ટર દીદી, કન્ટ્રૉલ રૂમમાં શાનદાર અભિનય કર્યો છે  

પીચાઇકરન 2, બ્લેક રૉઝ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે