બોલીવૂડ એક્ટ્રેસ શરવરી વાઘ વર્કઆઉટ દરમિયાન સ્પોટ થઈ  

શરવરી વાઘ જિમ લૂકમાં જોવા મળી હતી  

અભિનેત્રીનો હોટ જિમ લૂક વાયરલ થયો છે  

ઓલ બ્લેક લૂકમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે એક્ટ્રેસ  

શરવરી વાઘના ગ્લેમરસ લૂક પર ફેન્સ ફિદા થયા છે  

શરવરીએ બ્લેક ચશ્મા પણ પહેર્યા હતા  

ઓલ બ્લેક લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે