બોલિવૂડ એક્ટ્રેસ શરવરી વાઘે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે
જેમાં તેનો સ્ટાઇલિશ અવતાર જોવા મળી રહ્યો છે.
આ તસવીરોમાં શરવરીએ લાઇટ મેકઅપ સાથે લેધર જેકેટ પહેર્યું છે
એક્ટ્રેસે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે
જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે
મુજિયા, વેદા અને બંટી-બબલીમાં પોતાના અભિનયથી લોકોનું દિલ જીત્યું હતું.
થોડા દિવસો પહેલા શરવરીએ ટેનિસ રમતી વખતે ફોટોશૂટ કરાવ્યું હતું.