બોલિવૂડ એક્ટ્રેસ શરવરી વાઘ પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે  

એક્ટ્રેસે બ્લેક સાડીમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે  

 એક્ટ્રેસે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે  

જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે  

થોડા દિવસો પહેલા શરવરીએ ટેનિસ રમતી વખતે ફોટોશૂટ કરાવ્યું હતું.  

શરવરીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'મુજિયા' અને 'મહારાજા' બંને જબરદસ્ત હિટ સાબિત થઈ હતી.