બોલિવૂડ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રાએ નવી તસવીરો પોસ્ટ કરી છે
તેણે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે
આ તસવીરો જોઇને યુઝર્સ દિવાના થઇ ગયા છે.
સાન્યા મલ્હોત્રાએ બ્લેક આઉટફિટમાં તસવીરો ક્લિક કરાવી છે
તસવીરોમાં તે ક્વિલેજ ફ્લોન્ટ કરી રહી છે
અભિનેત્રી તેની હોટનેસ માટે ખૂબ જાણીતી છે
તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.