બોલિવૂડ એક્ટ્રેસ સંદીપા ધર પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે
સંદીપા ધર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.
હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે
સંદીપાએ ગ્રીન આઉટફિટમાં ક્લિવેજ ફ્લોન્ટ કરી છે
કેટલાક લોકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે
એક્ટ્રેસનો જન્મ ફેબ્રુઆરી 1989માં શ્રીનગરમાં થયો હતો