બોલિવૂડ એક્ટ્રેસ રૂહી સિંહે લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે

રૂહી નવા ફોટોશૂટમાં બ્લેક આઉટફિટમાં ગ્લેમરસ લાગી રહી છે

આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

તસવીરોમાં રૂહી સિંહનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે

રૂહી સિંહે ફિલ્મ 'કેલેન્ડર ગર્લ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

જોકે બાદમાં રૂહી સિંહે ખૂબ જ ઓછી બોલિવૂડ ફિલ્મો કરી છે.

રૂહી સિંહ તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે