બૉલીવુડ અભિનેત્રી ઋષિતા ભટ્ટે ન્યૂ લૂકથી ફેન્સના હોશ ઉડાવ્યા છે  

43ની ઉંમરે 'અશોકા' સ્ટાર ઋષિતાનો યંગ લૂકમાં જલવો જોવા મળ્યો છે  

 એક્ટ્રેસે હેવી જ્વેલરી, એમ્બ્રૉઇડરી ડ્રેસ સાથે લૂકને કેરી કર્યો છે

ઋષિતા ભટ્ટની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે  

ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ  

ઋષિતા ભટ્ટ અત્યારે 42 વર્ષની થઇ ચૂકી છે, છતાં પણ એકદમ હૉટ છે  

કેમેરાની સામે નોરાએ આપ્યા શાનદાર પોઝ