બૉલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીનો ન્યૂ લૂક સામે આવતા ધમાલ મચી ગઇ છે
એક્ટ્રેસ રિયા ચક્રવર્તીનો આ વખતે વિન્ટર લૂક સામે આવ્યો છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
રિયાએ ખુલ્લા ગાર્ડનમાં ઠંડીની મજા માણતા માણતા પૉઝ આપ્યા છે
અફવા છે કે તે અબજોપતિ ઉદ્યોગપતિ નિખિલ કામથને ડેટ કરી રહી છે
રિયા 2020માં તેના બૉયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ચર્ચામાં આવી હતી
રિયા પાસે કોઈ ફિલ્મ છે પરંતુ અફવાઓ ફેલાઈ રહી છે કે તે કોઈને ડેટ કરી રહી છે