બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહે છે  

રકુલ પ્રીત સિંહે લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે  

રકુલ પ્રીત સિંહ મલ્ટીકલરના સ્ટાઇલિશ આઉટફિટમાં જોવા મળી રહી છે

રકુલે સાઉથ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી પોતાનો જાદુ ચલાવ્યો છે.  

રકુલે તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટાઇલિશ ફોટો શેર કર્યા છે.  

અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.  

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે