બોલિવૂડ અભિનેત્રી રાધિકા મદાન તેના સ્ટાઇલિશ લુક માટે પણ જાણીતી છે.  

તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે  

આ તસવીરોમાં રાધિકા બ્લેક બિકીનીમાં પૂલમાં એન્જોય કરી રહી છે  

આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.  

રાધિકાએ આ તસવીરોમાં ઘણા અલગ-અલગ પોઝ આપ્યા છે  

જ્યારે રાધિકા મદાને ફિલ્મ 'પટાખા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.  

રાધિકા મદાન 'સરફીરા 'માં જોવા મળી હતી