બૉલીવુડ અભિનેત્રી પુજા હેગડેએ આ વખતે જબરદસ્ત લૂકના ફોટોઝ શેર કર્યા છે  

આ વખતે રેડ શરારા ડ્રેસમાં પૂજા હેગડેએ શાનદાર ફોટોઝ વાયરલ કર્યા છે  

લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

પાતળી કમર અને કર્વી ફિગર ફ્લૉન્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે  

લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રી રાની ગુલાબી લહેંગામાં જોવા મળી રહી છે  

બોલિવૂડ અભિનેત્રી પૂજા હેગડે તેના બોલ્ડ ડ્રેસિંગ સેન્સને કારણે દરરોજ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે  

લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રી રાની ગુલાબી લહેંગામાં જોવા મળી રહી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે