બોલિવૂડની એક્ટ્રેસ નુસરત ભરૂચાએ તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે

તેણે આ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે  

નુસરત આ ફોટોશૂટમાં યલો ગાઉનમાં જોવા મળી રહી છે  

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે

 નુસરતની ફિલ્મ 'અકેલી' પસંદ કરવામાં આવી હતી.  

 નુસરત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

તેના ફેન્સ સાથે તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.