બોલિવૂડ એક્ટ્રેસ નિમરત કૌર તેની બોલ્ડનેસ માટે જાણીતી છે.

નિમરત કૌરે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં તે ગોલ્ડન સાડીમાં જોવા મળી રહી છે.

નિમરત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

નિમરત કૌરનો જન્મ 13 માર્ચ 1982ના રોજ રાજસ્થાનના પિલાનીમાં એક પંજાબી પરિવારમાં થયો હતો.

તેમના પિતા મેજર ભૂપિન્દર સિંહ આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા.

આ પછી તેમનો આખો પરિવાર નોઈડા આવી ગયો.