બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવી દીધા.
–
તસવીરોમાં નેહાએ રેડ હોટ અવતાર બતાવ્યો છે.
–
પોનીટેલ, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે લૂક કેરી કર્યો.
માલદિવમાં વેકેશન એન્જોય કરતી તસવીરો શેર કરી.
ફિલ્મોથી દૂર પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.
સોશિયલ મીડિયા પર પરિવાર સાથેની તસવીરો શેર કરતી રહે છે.
કેમેરા સામે બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી.