બોલિવૂડ એક્ટ્રેસ મેઘા શુક્લા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.

એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે

એક્ટ્રેસે બોલિવૂડ ફિલ્મ Kathal - A Jackfruit Mystery થી કરિયરની શરૂઆત કરી હતી.

મેઘાએ બિકિનીમાં બેડ પર બોલ્ડ પોઝ આપ્યા હતા.

મેઘાએ ઇન્સ્ટાગ્રામ પર કિલર લૂકમાં તસવીરો શેર કરી છે

એક્ટ્રેસ તસવીરોમાં ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

કેમેરાની સામે અભિનેત્રીએ અલગ અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.