બોલિવૂડ એક્ટ્રેસ મેઘા શુક્લા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.
એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે
એક્ટ્રેસે બોલિવૂડ ફિલ્મ Kathal - A Jackfruit Mystery થી કરિયરની શરૂઆત કરી હતી.
મેઘાએ ઇન્સ્ટાગ્રામ પર કિલર લૂકમાં તસવીરો શેર કરી છે
મેઘા શુક્લાની આ તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ છે.
એક્ટ્રેસ તસવીરોમાં ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
કેમેરાની સામે અભિનેત્રીએ અલગ અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.