બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

તે અવારનવાર તેની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે

હાલમાં જ માનુષીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે

તસવીરોમાં માનુષી બ્લેક બિકીની પહેરીને બીચ પર પોઝ આપતી જોવા મળી રહી છે.

આ તસવીરોમાં માનુષી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે

માનુષીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.