બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
મલાઈકા તેના ચાહકો સાથે તેના અપડેટ્સ શેર કરતી રહે છે
હવે મલાઈકા અરોરાએ એક ફોટોશૂટ કરાવ્યું છે
તેના ગ્લેમરસ ફોટા શેર કર્યા છે જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે
મલાઈકા અરોરાની સ્ટાઈલ ફેન્સનું દિલ જીતી રહી છે.
મલાઈકા અરોરાનો આ ડ્રેસ તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે
મલાઈકા તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે