બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ ખરબંદાએ પોતાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે
કૃતિએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે
જેમાં તે બ્રાલેટ આઉટફિટમા જોવા મળી રહી છે.
ચાહકોને કૃતિનો આ અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
તસવીરોમાં કૃતિ ખૂબ સુંદર લાગી રહી છે