બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરે બોલિવૂડમાં 25 વર્ષ પૂરા કર્યા છે.  

આ પ્રસંગે PVRમાં KKK ફિલ્મ ફેસ્ટિવલ ઉજવવામાં આવી રહ્યો છે.  

આથી જ કરીના કપૂરે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે.  

કરીના કપૂરે 2000માં ફિલ્મ 'રેફ્યુજી'થી ડેબ્યૂ કર્યું હતું.  

2024માં કરીનાને ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યાને 25 વર્ષ થઈ ગયા છે.  

આ ખાસ અવસર પર PVR એ KKK ફિલ્મ ફેસ્ટિવલની ઉજવણી કરી હતી.  

પીવીઆર આઈનોક્સે કરીના કપૂર ખાન ફિલ્મ ફેસ્ટિવલની જાહેરાત કરી છે.