બોલિવૂડ એક્ટ્રેસ કંગના શર્મા નવી તસવીરો પોસ્ટ કરી છે  

તે ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ અને ઉલ્લુ એપની વેબસીરીઝમાં લીડ રોલ નિભાવી ચૂકી છે  

કંગના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.  

હાલમાં જ કંગના શર્માએ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે  

આ ફોટોશૂટની તસવીરો તેણે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.  

કંગના ક્લિવેન્જ ફ્લોન્ટ કરી રહી છે  

કંગના શર્મા પોતાને ફિટ રાખવા નિયમિત વર્કઆઉટ કરે છે.