બૉલીવુડ એક્ટ્રેસ કાજોલ રેડ ગાઉનમાં દિલકશ અંદાજમાં ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે.
અરીસા સામે ઉભી રહી એક્ટ્રેસે એકથી એક હટકે પોઝ આપ્યા છે.
કર્લી હેર, હાઈ હીલ્સ અને મિનિમલ મેકઅપથી કાજોલનો લૂક ગ્લેમરસ લાગી રહ્યો છે.
કાજોલ ફિલ્મ 'મા' દ્વારા ત્રણ વર્ષ પછી ફરીથી મોટા પડદા પર કમબેક કરી રહી છે.
'મા'નું નિર્માણ અજય દેવગણ દ્વારા જિયો સ્ટુડિયોના સહયોગથી કરવામાં આવ્યું છે.
કાજોલ 90ના દાયકાની સૌથી બોલ્ડ અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક રહી છે.
તેના તાજેતરના ફોટોશૂટે ચાહકોને ફરી એકવાર ઘાયલ કરી દીધા છે.