બોલિવૂડ એક્ટ્રેસ જેનિફર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  

બોલ્ડ સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ઘણો હંગામો મચાવતી રહે છે  

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ચડિયાતા ફોટા પોસ્ટ કર્યા છે  

જેમાં તે તેના ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે  

જેનિફરે 'રામસેતુ' અને 'થાઈ મસાજ' સહિત અન્ય ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે  

તે તેમની શાળામાં વિવિધ નાટકોમાં સક્રિયપણે ભાગ લેતી હતી

અભિનેત્રી ફિલ્મો કરતા લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે