બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoor 'દેવારા પાર્ટ-1'થી સાઉથમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.  

તેમની ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.  

એક્ટ્રેસ Janhvi Kapoor ફિલ્મના ટ્રેલર લોન્ચમાં સાડીમાં જોવા મળી હતી  

અભિનેત્રી ગોલ્ડન સાડી પહેરીને ઇવેન્ટમાં પહોંચી હતી  

આ ઇવેન્ટની કેટલીક તસવીરો Janhvi Kapoorએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે  

એક્ટ્રેસે ગોલ્ડન કલરની હેવી વર્કની સાડી પહેરી છે.  

Janhvi Kapoorની આ ફિલ્મ 27 સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે