બૉલીવુડ અભિનેત્રી ઇશિતા રાજ શર્માએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે 

ઇશિતાએ કેમેરા સામે ક્લીવેજ બતાવીને ફેન્સને પાગલ કર્યા છે  

આ વખતે ટ્રેડિશનલ ડ્રેસ પહેરી 'ક્વિન' બનીને સ્ટેજ પર પહોંચી ઇશિતા રાજ શર્મા  

ઇશિતા રાજ શર્મા ટીવી એન્ડ ફિલ્મની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે  

ઇશિતાએ પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટીમાં શાનદાર એક્ટિંગ કરી છે  

ઇશિતા મેરઠિયા ગેન્ગસ્ટર અને યારમ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી  

ઇશિતાએ બૉલીવુડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે