બોલિવૂડની અભિનેત્રી ઇશા ગુપ્તાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે
જેમાં તે ગ્રીન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
અભિનેત્રીની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે
અને તેના ચાહકો તેની સુંદરતાના દીવાના થઈ ગયા છે.
આ તસવીરોમાં ઇશા હળવા મેકઅપ સાથે ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
તેણે નેકલેસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
ઈશા છેલ્લે પ્રકાશ ઝાની વેબ સિરીઝ આશ્રમ 3માં જોવા મળી હતી.