બોલિવૂડની એક્ટ્રેસ દિશા પટણી ફરી એકવાર તેના લૂકના કારણે ચર્ચામાં છે  

તેણે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે  

જેમાં તે બૉડીકૉન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.  

દિશાના આ નવા લૂકને જોઇને તેના ફેન્સ દિવાના બન્યા છે  

આ તસવીરોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.  

બોડીકોન ડ્રેસમાં તે તેના ફિગરને પરફેક્ટ રીતે ફ્લોન્ટ કરી રહી છે.  

દિશાએ કેમેરાની સામે અલગ અલગ પોઝ આપ્યા છે