બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

તાજેતરમાં તેણીએ ફરી એકવાર તેના બોલ્ડ ફોટા શેર કર્યા છે

આ ફોટો જોઈને તેના ફેન્સ દિવાના બન્યા હતા

તેણીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર બેકલેસ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીએ તેના ફોટોશૂટની તસવીરો શેર કરી હતી. જેમાં તેનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે.