બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી ફોટોશૂટના કારણે ચર્ચામાં છે  

તેણે ફરી એકવાર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.  

આ વખતે અભિનેત્રીએ બ્લેક ડ્રેસમાં કિલર ફોટોશૂટ કરાવ્યું છે  

દિશાએ બ્લેક ડીપ નેક નેટ ડ્રેસમાં તસવીરો શેર કરી છે.  

આ ફોટોશૂટમાં દિશા બાલ્કનીમાં પોઝ આપી રહી છે  

દિશા પટણીની આગામી ફિલ્મ 'કલ્કી 2898 એડી' 27 જૂને રિલીઝ થઈ રહી છે.

અભિનેત્રીની આ ફિલ્મ પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સાથે હશે.