બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીએ કેટલીક નવી તસવીરો ફ્લોન્ટ કરી છે.
આ ફોટામાં તે માધુરી દીક્ષિતના ઓરેન્જ સાડી લૂકની નકલ કરતી જોવા મળી રહી છે.
અભિનેત્રી દિશા પટની તેની હોટનેસ માટે જાણીતી છે.
દિશા ઓરેન્જ સાડીમાં માધુરી દીક્ષિતના લુકની નકલ કરતી જોવા મળી રહી છે.
આ તસવીરોમાં દિશા ઓરેન્જ રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
ફોટામાં તે પોતાની સાડીના પલ્લુથી માથું ઢાંકતી જોવા મળી રહી છે
આ ફોટામાં તે પોતાના ક્લીવેજ પણ બતાવી રહી છે.