બૉલીવુડ અભિનેત્રી ડાયના પેન્ટીએ ન્યૂ લૂકથી દિલ જીતી લીધા છે  

'છાવા' સ્ટાર ડાયના પેન્ટીનો આ વખતે વેસ્ટર્ન લૂક વાયરલ થઇ રહ્યો છે  

તસવીરોમાં ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં ડાયના પેંટી પરી જેવી દેખાઈ રહી છે  

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે  

ડાયના પેંટીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કુલ પાંચ તસવીર શેર કરી છે  

તસવીરોમાં મલ્ટી કલર ઈન્ડો વેસ્ટર્ન લુકમાં અલગ અલગ એંગલમાં પોઝ આપતી જોવા મળી રહી છે  

ઈન્ડો વેસ્ટર્ન ફ્યુઝન સ્કર્ટ અને મેચિંગ ક્રોપ ટોપમાં તેનો લુક સિઝલિંગ અને રિવીલિંગ છે