બૉલીવુડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહે સાડી લૂક સાથે ફોટોશૂટ કરાવ્યું છે. 

નવી તસવીરોમાં ચિત્રાંગદા સિંહે કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું. 

પાતળી કમર અને ક્લીવેજ ફ્લોન્ટ કરીને ફેન્સને મંત્રમુગ્ધ કરી દીધા. 

47 વર્ષીય ચિત્રાંગદા બૉલીવુડની હસીન ગર્લ તરીકે જાણીતી છે. 

ચિત્રાંગદાએ ‘હઝારોં ખ્વાઈશેં ઐસી’થી એક્ટિંગ ડેબ્યુ કર્યું. 

‘દેસી બૉયઝ’, ‘ગેસલાઇટ’ અને ‘ઇનકાર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. 

ચિત્રાંગદાએ 2001માં જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા.