બૉીલીવુડ અભિનેત્રી ચિત્રાંગદા સિહે હોળીમાં ખાસ સ્ટાઇલને કેરી કરી છે
ચિત્રાંગદા સિંહે ઘરમાં જ ખુરશી પર બેસીને સાડીમાં એકથી એક હટકે પૉઝ આપ્યા છે
આ વખતે સાડીમાં ચિત્રાંગદા સિંહે શેર કર્યા છે બૉલ્ડ એન્ડ બિન્દાસ ફોટોઝ
અભિનેત્રીએ ઓપન લૉન્ગ કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
કેમેરા સામે સેક્સી એન્ડ બૉલ્ડ ફિગર ફ્લૉન્ટ કરીને ચોંકાવ્યા છે
47 વર્ષીય ચિત્રાંગદા સિંહ બૉલીવુડની હસીન ગર્લ તરીકે જાણીતી છે
ચિત્રાંગદાએ એક્ટિંગની શરૂઆત ક્રાઈમ ડ્રામા હઝારોં ખ્વાઈશેન ઐસીથી કરી હતી