બોલીવૂડ એક્ટ્રેસ ચેતના પાંડેએ ગ્લેમરસ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું
રેડ આઉટફિટમાં એક્ટ્રેસ હોટ પોઝ આપતી જોવા મળી
ફેન્સ પણ તેના નવા લૂક પર ફિદા થયા
એક્ટ્રેસ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી
ચેતના પાંડે જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે
ચેતના પાંડેનો આ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
ચાહકો પણ તેના લૂકને પસંદ કરી રહ્યા છે