બૉલીવુડ એક્ટ્રેસ અવનીત કૌરે હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા
છે
અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે
આ વખતે અવનીતની સિમ્પલ ડ્રેસમાં સ્માઇલી અદાઓ સામે આવી છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
એક્ટ્રેસ અવનીત કૌર પોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે