બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર તેના લૂકના કારણે ચર્ચામાં રહે છે  

તે અવારનવાર ફોટોશૂટ કરાવતી રહે છે  

તેણે બ્લૂ મિની ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે  

આ ફોટોશૂટમાં તે પરી જેવી લાગી રહી છે  

અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.  

આ ફોટા ખૂબ જ સુંદર અને બોલ્ડ છે.

તે અનેક ટીવી શો અને મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી છે.