બૉલીવુડ અભિનેત્રી અર્ચના ગૌતમે તાજેતરના લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે.

'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' એક્ટ્રેસ અર્ચનાએ ટૂ પીસમાં બૉલ્ડ ફોટોશૂટ શેર કર્યું છે.

કર્લી હેર, હાઇ હીલ્સ અને કર્વી ફિગર સાથે અર્ચનાનો લૂક ખૂબ જ આકર્ષક રહ્યો.

અર્ચનાએ ડેનિમ લુકમાં પણ હૉટ પોઝ આપીને ચાહકોને ચોંકાવ્યા છે.

તેણી પંજાબી અને હરિયાણવી મ્યૂઝિક વીડિયોમાં પણ પોતાનું હુશિયાર કામ બતાવી ચૂકી છે.

તેમજ તેલુગુ અને તમિળ ફિલ્મોમાં પણ અર્ચનાએ પોતાનો અભિનય દર્શાવ્યો છે.

મિસ કોસમોસ વર્લ્ડ 2018માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અર્ચના આજે મોડલ, એક્ટ્રેસ અને પેજન્ટ ઓર્ગેનાઈઝર તરીકે જાણીતી છે.