બોલિવૂડની એક્ટ્રેસ અનુષ્કા સેન ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અભિનેત્રી છે.

અનુષ્કા સેન ઘણીવાર તેના સુંદર ફોટા શેર કરે છે અને તે સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવે છે.

તેણે તાજેતરમાં કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

અભિનેત્રીએ અત્યાર સુધી 'દેવોં કે દેવ... મહાદેવ', 'બાલવીર', 'ઝાંસી કી રાની' જેવા શોમાં કામ કર્યું છે.

અનુષ્કાએ 'ક્રેશ', 'સ્વાંગ' અને 'દિલ દોસ્તી દુવિધા' જેવી વેબ સીરિઝમાં પોતાના કામથી લોકોના દિલ જીતી લીધા છે.

એક્ટ્રેસ બ્લૂ કલરની મોનોકીનીમાં ખૂબ જ સુંદર લાગે છે

એક્ટ્રેસ સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી જોવા મળી રહી છે