બોલિવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તુરે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે  

આ તસવીરોમાં અમાયરા બ્લેક થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે.  

તેની આ સ્ટાઇલિશ અને ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા વાયરલ થઇ રહી છે  

આ તસવીરો સાથે અમાયરાએ ફરી એકવાર તેના ફેન્સને પાગલ કરી દીધા છે  

અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.  

અમારાયરાનો જન્મ 7 મે 1993ના રોજ મુંબઈમાં થયો હતો  

અમાયરાએ મુંબઈથી સ્કૂલિંગ પૂર્ણ કર્યા બાદ મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો