બોલિવૂડની અભિનેત્રી અમાયરા દસ્તૂર આ દિવસોમાં માલદીવમાં રજાઓ માણી રહી છે.

 અમાયરાએ ઈન્સ્ટાગ્રામ પર તેની ટ્રિપની ઘણી અદભૂત તસવીરો શેર કરી છે

અમાયરાએ સ્વિમિંગ પૂલમાં વ્હાઇટ બિકીનીમાં ફોટોશૂટ કરાવ્યું છે  

 અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.

 અમારાયરાનો જન્મ 7 મે 1993ના રોજ મુંબઈમાં થયો હતો

 અમાયરાએ મુંબઈથી સ્કૂલિંગ પૂર્ણ કર્યા બાદ મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો