બોલિવૂડની અભિનેત્રી અમાયરા દસ્તૂરે નવું ફોટોશૂટ કરાવ્યું છે
અમાયરાએ ઈન્સ્ટાગ્રામ પર તેની ઘણી અદભૂત તસવીરો શેર કરી છે
અમાયરાએ બોડી ફિટિંગ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે
તસવીરો તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.
અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.
અમારાયરાનો જન્મ 7 મે 1993ના રોજ મુંબઈમાં થયો હતો
અમાયરાએ મુંબઈથી સ્કૂલિંગ પૂર્ણ કર્યા બાદ મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો